16 દિવસમાં 14 મોત; દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 630ને વટાવી ગયો છે. આજે શ્રીનગરમાં 65 વર્ષના દર્દીએ જીવ ગુમાવ્યો, તેના સંપર્કમાં આવેલા 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ
બુધવારે મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું મહારાષ્ટ્રમાં છેલ્લા આઠ દિવસમાં કોરોના પોઝિટિવ ત્રણ લોકોના મોત. દેશમાં કોરોના
Continue reading