પેટની ચરબીને માખણની જેમ ઓગાળી દેશે, રોજ પીઓ ફક્ત આ 1 ગ્લાસ જ્યૂસ, જાણો અને શેર કરો

પેટની ચરબીને માખણની જેમ ઓગાળી દેશે,આ 1 ગ્લાસ જ્યૂસ,રોજ રાતે સૂતી સમયે પીઓ ફક્ત.

જો તમે પણ વધતી જતી પેટની ચરબીથી પરેશાન છો તો તમે આ એક સરળ ટ્રિકને ટ્રાય કરી શકો છો. આ માટે તમારે ફક્ત ઘરેલૂ ચીજોને મિક્સ કરીને એક જ્યૂસ તૈયાર કરવાનો છે. ફક્ત 5 મિનિટમાં બની જતા આ જ્યૂસથી તમારું વજન ઘટી શકે છે. જાડાપણાંથી છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ (Yoga), એક્સરસાઈઝ, ડાયટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. તો આ ઘરે બનાવેલો જ્યૂસ તમારી મદદ કરશે. આ રીતે કરો તૈયાર.

જ્યૂસ બનાવા માટેની સામગ્રી

  • 1 લીંબુ  (Lemon)
  • એક ગ્લાસ પાણી (Water)
  • એક કાકડી (Cucumber)
  • એક ચમચી સમારેલું આદુ  (ginger)
  • એક ચમચી એલોવેરાનો જ્યૂસ  (alovera)
  • થોડોક ફૂદીનો

બનાવવાની રીત 

જ્યૂસ (Juice) બનાવવા માટે આ બધી સામગ્રીને થોડું પાણી (water) લઈને તેમાં સારી રીતે મિક્સ કરીને ક્રશ કરો.  યાદ રાખો કે રોજ રાતે સૂતા પહેલાં આ જ્યૂસ પીવાનો છે. આ જ્યૂસ પીવાથી વજન ઓછું  (Weight Loss) થશે. હકીકતમાં આ બધી સામગ્રીને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલિઝમનું સ્તર વધી જાય છે. ઊંધતી વખતે પણ તમારું મેટાબોલિઝમ એક્ટિવ રહે છે અને વજન ઓછું કરે છે. ખાસ કરીને આ જ્યૂસ (Juice) પેટની ચરબીને (fat) ઓછી કરવામાં બહુ મદદગાર સાબિત થાય છે, પરંતુ તેની સાથે તળેલી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.