જાણો, કોણ લખ્યો પત્ર, સૌરાષ્ટ્ર માંથી મજુરી કરવા સુરતમાં આવેલા રત્નકલાકાર ને ગામડે જવાદેવા જોઈએ

સુરત અમદાવાદ માંથી સૌરાષ્ટ્ર વાસીઓ ને પણ  પોતાના વતન જવાની મંજૂરી આપો….

આને ધારાસભ્ય કેહવાય Pratap Dudhat , Amrish Der, Kesubhi Nakrani. ખૂબ ખૂબ અભિનંદન.

3 MLA Gujarat Wrote Leeter to CM of Gujrat.  the jeweler who came to Surat to work from Saurashtra should be sent to the village.

Pratap Dudhat : મારા વિસ્તારના ખેડૂતો અને ખેત મજૂરોના પુત્રો ને વતન લાવવા બાબતે મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી.

Ambarish Der : મારા રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના ઓછા માં ઓછા 10 હજાર પરિવારો ગુજરાત ના અન્ય જિલ્લા ઓ માં રોજી રોટી માટે ફરતા હોય છે , અમુક કિસ્સા માં તો બાળકો આશ્રમ શાળા / સીમશાળા ઓ માં રહી ને અભ્યાસ કરતા હતા અને આ લોકડોવન ના લીધે હવે સ્કૂલ / હોસ્ટેલો બંધ છે માટે આવા બાળકો સંબંધીઓ / પાડોશીઓ ના ઘરે રહે છે જે હવે આજ ના સમય મુજબ વ્યાજબી નથી એવું એ પરિવારો ના મોભી ઓ કહે છે .

હું વિનંતી કરું છું સરકાર ને કે આવા શ્રમિકો માટે ગંભીરતાથી વિચારી યોગ્ય મેડિકલ તપાસ કરાવી આવન જાવન ની એક વખત પરમિશન આપી અને વાહનો ની વ્યવસ્થા કરાવે.

જો સરકાર યોગ્ય મેડિકલ તપાસ કરાવવાની અને આવન જાવન ની પરમિશન આપે તો આવા ગરીબ શ્રમિકો ને લાવવા માટે અમો અમારી ટિમ સાથે બીડું ઝડપવા તૈયાર છીએ .

Kesubhai Nakrani MLA Gariyadhar.